parmatma thi rangase lyrics parmatma bani jase maro aatma lyrics song download

|| parmatma thi rangase LYRICS- JAIN STAVAN SONG ||

||परमात्माथी रंगाशे DOWNLOAD JAIN SONG ||

 To download this song click HERE



parmatma thi rangase lyrics ,PARMATMA BANI JAASE MRU AATMA LYRICS, DOWNLOAD PARMATMA BANIJASE AATMA,JAIN SONG DOWNLOAD,परमात्माथी रंगाशे मारो आत्मा,પરમાત્માથી રંગાશે,મારો આત્મા
parmatma thi rangase lyrics 

||  DOWNLOAD MP3 JAIN STAVAN SONG BHAJAN MP3 

|| parmatma thi rangase lyrics hindi and gujrati  ||

(रचना: श्रमणी भगवंत (राज-प्रिया))

परमात्माथी रंगाशे मारो आत्मा,
परमात्मा बनी जाशे मारो आत्मा…
थाशे प्रभुनुं मिलन वातवातमां,
परमात्मा बनी जाशे मारो आत्मा…

आतमने परमातमनो जे संग जड्यो छे राज..
हरख हरख मन, हरख हरखमां, झूमी रह्यूं छे आज..

मारूं हृदय प्रभु, तारुं मंदिर छे,
तूं हृदय वसे ए, मारी तकदीर छे,
केवा शुभ परिणामो जागे आ मुलाकातमां,
परमात्मा बनी जाशे मारो आत्मा…

तारा अंजननी, केवी शुभपळ हशे,
तारा प्राण थकी मूर्ति जीवंत थशे,
“राज प्रिय" बनी जाशे तुं एक ज रातमां,
परमात्मा बनी जाशे मारो आत्मा…



|| परमात्माथी रंगाशे मारो आत्मा Gujarati lyrics ||
(રચના: શ્રમણી ભગવંત (રાજ-પ્રિયા))

પરમાત્માથી રંગાશે મારો આત્મા,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
થાશે પ્રભુનું મિલન વાતવાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…

આતમને પરમાતમનો જે સંગ જડ્યો છે રાજ..
હરખ હરખ મન, હરખ હરખમાં, ઝૂમી રહ્યૂં છે આજ..

મારૂં હૃદય પ્રભુ, તારું મંદિર છે,
તૂં હૃદય વસે એ, મારી તકદીર છે,
કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…

તારા અંજનની, કેવી શુભપળ હશે,
તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે,
“રાજ પ્રિય" બની જાશે તું એક જ રાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…


This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI 

JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD  JUST CLICK THE BELOW HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Note : Click HERE to download from google drive and click on the song or down arrow 
to download it

Previous Post Next Post

Contact Form