|| Ajitnath aho prabhu tum hi dayak shiv panthana lyrics - JAIN STAVAN SONG ||
Ajitnath aho prabhu tum hi dayak shiv panthana lyrics
जैन स्तवन
|| અહો પ્રભુ! તુમ હી દાયક શિવપંથના ||
અહો પ્રભુ! તુમ હી દાયક શિવપંથના
અહો પ્રભુ! અજિત જિનેશ્વર આપરો,ધ્યાઊઁ ધ્યાન હમેશ હો...
અહો પ્રભુ! અશરણ શરણ તૂં હી સહી,મેટણ સકલ કલેશ હો...અહો પ્રભુ...(૧)
અહો પ્રભુ! ઉપશમ રસ ભરી આપરી,વાણી સરસ વિશાલ હો...
અહો પ્રભુ! મુગતિ-નિસરણી મનોહરુ,સુન્યાં મિટે ભ્રમ જાલ હો...અહો પ્રભુ...(૨)
અહો પ્રભુ! ઉભય બંધણ આપ અખિયા,રાગ-દ્વેષ વિકરાલ હો...
અહો પ્રભુ! હેતુ એ નરક નિગોદ નાં, રાચ્યા મૂરખ બાલ હો...અહો પ્રભુ...(૩)
અહો પ્રભુ! રમણી રાખસણી કહી, વિષબેલી મોહજાલ હો...
અહો પ્રભુ! કામ-ભોગ કિમ્પાક-સા, દાખ્યા દીન-દયાલ હો...અહો પ્રભુ...(૪)
અહો પ્રભુ! વિવિધ ઉપદેશ દેઈ કરી, તેં તારયા નર નાર હો...
અહો પ્રભુ! ભવ સિંધુ પોત તૂં હી સહી,તૂં હી જગત આધાર હો...અહો પ્રભુ...(૫)
અહો પ્રભુ! શરણ આયો તુજ સાહિબા! બસ રહ્યા હિયા માંય હો...
અહો પ્રભુ! આગમ - વયણ અગ્ડોકરી,રહ્યો ધ્યાન તુઝ ધ્યાય હો...અહો પ્રભુ...(૬)
અહો પ્રભુ! સંવત ઉગ્ણિસૈ ભાદ્રવૈ,દસમી આદિતવાર હો...
અહો પ્રભુ! આપ તણા ગુણ ગાવિયા,વતર્યા જૈ જૈ કાર હો...અહો પ્રભુ...(૭)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE

