|| sahiba Ajit jinanda lyrics - JAIN STAVAN SONG ||
સાહિબા...સાહિબા...સાહિબા... અજિતજિણંદા સાહિબ ! અજિતજિણંદા,
તું મેરા સાહિબ મેં તેરા બંદા, સાહિબા અજિતજિણંદા,
જિતશત્રુ-નૃપ વિજયાદે-નંદા, લંછન ચરણે સોહે ગયંદા...સાહિબા...(૧)
સકળ કરમ જીતી અજિત કહાયા, આપ બળે થયા સિદ્ધ સહાયા...
મોહનૃપતિ જે અટલ અટારો, તુમ આગે ન રહ્યો તસ ચારો...સાહિબા...(ર)
વિષય-કષાય જે જગને નડિયા, તુમ ધ્યાનાનલ શલભ જયું પડિયા...સાહિબા...
દુશ્મન દાવ ન કોઈ ફાવે, તિણથી અજિત તુમ નામ સુહાવે...સાહિબા...(૩)
અજિત થાઉં હું તુમચે નામ, બહોત વધારો પ્રભુ જગમાંહી મામ...
સકળ સુરાસુર પ્રણમે પાયા, ન્યાયસાગરે પ્રભુના ગુણ ગાયા...સાહિબા...(૪)

This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI

JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE